° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


TMKOCની કૉન્ટ્રોવર્સી ક્વિન ‘બબીતાજી’ની બોલ્ડ એન્ડ સેક્સી તસવીરો વાયરલ

23 September, 2021 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રી કોઈને કોઈ કારણસર સતત ચર્ચામાં રહેતી હોય છે

મુનમુન દત્તાની ફાઈલ તસવીર

મુનમુન દત્તાની ફાઈલ તસવીર

સબ ટીવીના લોકપ્રિય કૉમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા જીનું પાત્ર ભજવતી મુનમુન દત્તા (Munmun Dutta) એક જાણીતી અભિનેત્રી છે. મુનમૂને આ શૉ માં તેના પાત્ર સાથે લોકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. અભિનય ઉપરાંત મુનમુન સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. તે સોશ્યલ મીડિયા પર ફેન્સ સાથે તેના ફોટા શેર કરતી રહેતી હોય છે. મુનમુન દત્તા કોઈના કોઈ કારણસર લાઈમલાઈટમાં રહેતી હોય છે. પછી કોઈને કોઈ કૉન્ટ્રોવર્સીમાં તેનું નામ જોડાય છે.

તાજેતરમાં કૉન્ટ્રોવર્સી ક્વિન ‘બબીતાજી’ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુનું પાત્ર ભજવતા કૉસ્ટાર રાજ અનડકડ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હતી. તે પહેલાં એક વીડિયોમાં દલિત સમાજ માટે અપશબ્દ બોલવાને કારણે તે ચર્ચાનો વિષય બની હતી. હવે અભિનેત્રીની બોલ્ડ એન્ડ સેક્સી તસવીરો વાયરલ થઈ છે.

જુઓ મુનમુન દત્તાની બોલ્ડ એન્ડ સેક્સી તસવીરો :

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Munmun Dutta (@munmundutta)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Munmun Dutta (@munmundutta)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Munmun Dutta (@munmundutta)

તમને જણાવી દઈએ કે, પુણેમાં રહેતી ૩૩ વર્ષીય મુનમુન દત્તાએ કારકિર્રીની શરૂઆત મોડલ તરીકે કરી હતી. વર્ષ ૨૦૦૪માં તેણે ઝી ટીવીની સિરિયલ `હમ સબ બારાતી`થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે વર્ષ ૨૦૦૫માં આવેલી ફિલ્મ `મુંબઈ એક્સપ્રેસ`, વર્ષ ૨૦૦૬માં `હોલિડે` તથા વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ `ઢિંચાક એન્ટરપ્રાઈઝ`માં જોવા મળી હતી. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે જ્યારે છ વર્ષની હતી ત્યારે તેણે એક્ટિંગ કરી હતી અને આ કામ બદલ તેને ૧૨૫ રુપિયા મળ્યા હતા. અત્યારે તે છેલ્લા ૧૩ વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા જીનું પાત્ર ભજવે છે. તેને દર મહિને બે લાખ રૂપિયાનો પગાર ઉપરાંત એપિસોડ દીઠ ૫૦-૭૦ હજાર રૂપિયાની ફી મળે છે.

23 September, 2021 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

યશોદામાનું પાત્ર કઈ રીતે દરેક મહિલાને કનેક્ટ કરશે?

આ વિશે ‘હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી’માં યશોદામાનો રોલ કરી રહેલી અદિતિ સાજવાન કહે છે

26 October, 2021 06:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ?’

પ્રણાલી રાઠોડનું કહેવું છે કે દુનિયાને વધુ સારી બનાવવા માટે દરેકે આ સવાલ પોતાની રિલેશનશિપને લઈને કરવો જોઈએ

26 October, 2021 06:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘ઉડારિયાં’માં કરણની એન્ટ્રી

અંગદનું પાત્ર ખૂબ કૉમ્પ્લેક્સ અને ડાયનૅમિક છે અને તેની હાજરી શોના પ્લૉટમાં નવીનતા લાવશે એમ કરણ વી. ગ્રોવર કહે છે

26 October, 2021 06:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK