Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી : મેક્સિકન મિની બન સ્ટાર્ટર

આજની રેસિપી : મેક્સિકન મિની બન સ્ટાર્ટર

Published : 17 September, 2026 09:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રણ રંગના કૅપ્સિકમ, કૉર્ન, કોબી અને ચીઝથી બનાવો ટેસ્ટી મિની બન સ્ટાર્ટર. બટરમાં શાક સાંતળી તેમાં સૉસ અને ચીઝ મિક્સ કરી મિની બનમાં સ્ટફિંગ ભરીને ગરમાગરમ સર્વ કરો.

આજની રેસિપી : મેક્સિકન મિની બન સ્ટાર્ટર

આજની રેસિપી : મેક્સિકન મિની બન સ્ટાર્ટર


સામગ્રી : રેડ, ગ્રીન અને યલો કૅપ્સિકમ; બાફેલા કૉર્ન, પર્પલ કોબી, ગ્રીન  કોબી, બટર, ચીઝ, કોથમીર, રેડ ચિલી સૉસ, પીત્ઝા સૉસ, ટમેટો કેચપ, મીઠું
રીત : એક પૅનમાં બટર ગરમ કરીને ૩ કલરનાં કૅપ્સિકમ સાંતળવાં. પછી કોબી નાખીને સાંતળવી. પછી બાફેલા કૉર્ન નાખવા, મીઠું નાખવું અને ચીઝ નાખીને ગૅસ બંધ કરવો. પછી બધા સૉસ બેથી ૩ ચમચી નાખીને કોથમીર નાખવી. તૈયાર મિની બન પાંઉને વચ્ચેથી કટ કરી તૈયાર કરેલું સ્ટફિંગ એમાં ભરીને સ્ટાર્ટર સર્વ કરવું.

-પુનિતા શેઠ


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 09:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK