ફરી સુરત જવાનું થયું અને મેં ડાયમન્ડ બજારમાં પોડી મસાલા નાખેલી એવી ઇડલી શોધી કાઢી જે ખાઈને સાઉથવાળા પણ આંગળાં ચાટતા રહી જાય
ખાઈપીને જલસા
સંજય ગોરડીયા
પગમાં પદ્મ હોવો. આવી એક ગુજરાતી ઉક્તિ છે, જેને આજકાલની બોલીમાં બધા એવું કહે કે પગમાં ભમરો છે અને મેં તો તમને કહ્યું જ છે કે મારા પગમાં તો મોટો ભમરો છે એટલે અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં ભાગાભાગી મારી ચાલુ જ હોય.