Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > વીડિયોઝ > Wellness Wise: પાચન સંબંધિત સમસ્યાઓ ટાળવી હોય તો કરો આ સરળ ઉપાય

Wellness Wise: પાચન સંબંધિત સમસ્યાઓ ટાળવી હોય તો કરો આ સરળ ઉપાય

26 June, 2024 08:22 IST | Mumbai

મિડ-ડે ડૉટ કૉમની વિશેષ પેશકશ `વેલનેસ વાઇઝ`ના પહેલાં એપિસોડમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. રોનક અજમેરાએ ઘણા બધા ખુલાસા કર્યા. તેમણે જણાવ્યું કે કઈ રીતે તમે તમારા પેટનું ધ્યાન રાખી આખા શરીરને પણ અન્ય બીમારીઓથી બચાવી શકો છો. આ ઉપરાંત લાઇફસ્ટાઇલ અને અન્ય પાસાંઓનું ધ્યાન રાખી કઈ રીતે પાચન સંબંધિત સમસ્યાઓ ટાળી શકો છો. જુઓ આ ખાસ સિરીઝનો પહેલો ઇન્ટરવ્યૂ ગુજરાતી મિડ-ડેની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ પર.

26 June, 2024 08:22 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK