Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

Soha Ali Khan: સ્ત્રીએ માતા બન્યા પછી પોતાનું ધ્યાન રાખવામાં `ગિલ્ટ` ન અનુભવું

Soha Ali Khan: સ્ત્રીએ માતા બન્યા પછી પોતાનું ધ્યાન રાખવામાં `ગિલ્ટ` ન અનુભવું

સોહા અલી ખાન, એક્ટર છે, લેખક છે અને સાથે સાથે એક મા પણ છે. એક વિશેષ ઇવેન્ટમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેમણે માતૃત્વ, સ્વાસ્થ્ય અને બાળકોની તાલીમ અંગેની કેટલીક રસપ્રદ ટિપ્સ આપી. જાણવા માટે જુઓ આ વિશેષ મુલાકાત.

27 May, 2022 06:12 IST | Mumbai
જાણો એક્સપર્ટ પાસેથી કે Covid-19ની મન પર શું અસર થાય છે

જાણો એક્સપર્ટ પાસેથી કે Covid-19ની મન પર શું અસર થાય છે

કોરોનાવાઇરસનું સંક્રમણ માણસ પર અનેક પ્રકારની અસર કરે છે. આ વાઇરસની મન પર શું અસર થાય છે અને તે માટે શું થઇ શકે તે જાણીએ એક્સપર્ટ પાસેથી. 

07 May, 2021 01:45 IST | Mumbai
જાણો ડાયેટિશ્યન પાસેથી કે Covid-19ના સમયમાં તમારે કેવો ખોરાક લેવો જોઇએ

જાણો ડાયેટિશ્યન પાસેથી કે Covid-19ના સમયમાં તમારે કેવો ખોરાક લેવો જોઇએ

કોરોનાવાઇરસની હેરાનગતિ ઘટી નથી રહી ત્યારે ડાયેટિશ્યન પાસેથી જાણીએ કે કેવો ખોરાક રોગપ્રતિકારક શક્તિને બહેતર બનાવે છે.

07 May, 2021 01:42 IST | Mumbai
Rujuta Diwekar: કરીનાની ઝીરો ફિગર બનાવનાર સેલિબ્રિટી ડાયેટિશ્યનને ગુજરાતી ફુડ ગમે છે

Rujuta Diwekar: કરીનાની ઝીરો ફિગર બનાવનાર સેલિબ્રિટી ડાયેટિશ્યનને ગુજરાતી ફુડ ગમે છે

ગુજરાતીઓને પોતાનો ખોરાક ગળ્યો અને તેલવાળો લાગી શકે છે પણ સેલિબ્રિટી ડાયેટિશ્યન ઋજુતા દિવેકર કહે છે કે પારંપરિક ગુજરાતી ફૂડ એકદમ હેલ્ધી ચોઇસ છે. તેમણે જણાવ્યું કે પીસીઓડીનો પ્રશ્ન હોય કે વાળ અને સ્કિનનો ઇશ્યુ હોય કઇ રીતે સાચો ખોરાક આ તમામનો ઉકેલ બની શકે છે.

19 September, 2020 01:24 IST |
હેપેટાઇટિસ ડે નિમિત્તે જાણો એક્સપર્ટ શું કહે છે? કાળજી કેવી અને ક્યારે?

હેપેટાઇટિસ ડે નિમિત્તે જાણો એક્સપર્ટ શું કહે છે? કાળજી કેવી અને ક્યારે?

વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે જાણીએ કે લીવર એટલે કે યકૃતની કાળજી કેવી રીતે રાખવી. કયા પ્રકારનાં હેપેટાઇટિસ થઇ શકે છે અને દરેકમાં શું ફેર હોય છે. કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલના ડૉ. દિવાકર જૈન જે હેપેટો પેનક્રિએટો બાઇલરી સર્જરી અને લિવલ ટ્રાન્સપ્લાન્ટનાં કન્સલ્ટન્ટ છે તેમણે મિડ-ડે ડૉટ કૉમ સાથે આ વિશેષ વીડિયો શૅર કર્યો છે.  

28 July, 2020 02:32 IST |
વર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને

વર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને

લૉકડાઉનને કારણે છેલ્લા ત્રણ મહીનાથી મોટાભાગનાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. ઘરે બેસવાની સવલત ઑફિસમાં હોય તેવી ન હોય. વળી કસરત પર પણ જાણે લૉકડાઉન લાગી ગયું છે. આવા સંજોગોમાં શું કરીને માથા-કમર કે સાંધાના દુખાવામાં રાહત મેળવી શકાય તે અંગે વિગતવાર સમજાવે છે કોકિલા બેન ધીરુભાઇ અંબાણી હૉસ્પિટલનાં પેઇન મેનેજમેન્ટ અને પૅલિયેટિવ કેર સ્પેશ્યાલિસ્ટ ડૉ.મહેશ મેનન.

02 July, 2020 03:33 IST |
મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા

મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા

ઉંઘ નથી આવતી? લૉકડાઉનનો ગુસ્સો છે? છૂટકારો મેળવવો છે? હતાશા અનુભવાય છે? આ બધા સવાલોને જવાબ જો હા હોય તો આ વીડિયો ઇન્ટરવ્યૂ તમારે ખાસ જોવો જ જોઇએ. શા માટે શરીર અને મનનું સંતુલન કરવું જોઇએ એ કદાચ આપણને ખબર છે પણ કેવી રીતે કરવું જોઇએ એ જો શીખવું હોય તો પ્રતિષ્ઠિત ડૉક્ટર મનોવૈજ્ઞાનિક પ્રશાંત ભીમાણી સાથેની ગુજરાતી મિડ-ડે ડોટ કોમની આ વિશેષ વાતચીત તમારે જોવી જ જોઇએ.

09 June, 2020 09:59 IST |
મન કા રેડિયો એપિસોડ 77: કોરોનાનાં લૉકડાઉનમાં ફાયદો પણ થઇ શકે છે.

મન કા રેડિયો એપિસોડ 77: કોરોનાનાં લૉકડાઉનમાં ફાયદો પણ થઇ શકે છે.

અત્યારનાં સંજોગોમાં પૉઝિટીવ વિચારવાની સ્થિતિ કેળવવી આસાન નથી. ઘરમાં કંટાળવું, બાળકોની માથાકૂટ, ઑફિસનાં કામમાં વધારો આ બધું જ ચાલી રહ્યું છે ત્યારે ડૉક્ટર પ્રશાંત ભિમાણી જણાવે છે કે કેવી રીતે કોરોનાને કારણે થયેલા લૉકડાઉનમાં કંઇક હકારાત્મક કેવી રીતે થઇ શકે છે.

12 April, 2020 04:53 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK