Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > માર્ગદર્શન > આર્ટિકલ્સ

માર્ગદર્શન આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વિદેશ ગયા વિના ટ્રાન્સનેશનલ એજ્યુકેશનથી ગ્લોબલ ડિગ્રી મેળવવાનું શક્ય બન્યું

અગાઉ વૈશ્વિક શિક્ષણનો અર્થ માત્ર સ્ટડી વિઝા મેળવીને વિદેશમાં સ્થાયી થવાનો જ થતો હતો પરંતુ આજે વિદ્યાર્થીઓ તુરંત સ્થળાંતર કર્યા વિના આંતરરાષ્ટ્રીય એક્સપોઝર વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ડિગ્રી અને મજબૂત રોજગારીની તકો પૂરી પાડે તેવા વિકલ્પો શોધે છે.

26 May, 2026 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમેરિકા સ્થિત સ્ટુડન્ટ એજ્યુકેશન ડાયગ્નોસ્ટિક્સ (SED) ભારતમાં થશે લૉન્ચ

અમેરિકા સ્થિત સ્ટુડન્ટ એજ્યુકેશન ડાયગ્નોસ્ટિક્સ (SED) ભારતમાં થશે લૉન્ચ

પ્લેટફોર્મનો હેતુ વિદ્યાર્થીઓ માહિતીને કેવી રીતે સમજે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે સમજવાનો છે. તે દરેક વિદ્યાર્થીની ચોક્કસ શીખવાની સ્ટાઈલ અને સુધારાની જરૂર હોય તેવા ક્ષેત્રોને ઓળખવા માટે મગજ-આધારિત મૂલ્યાંકનનો ઉપયોગ કરે છે.

19 March, 2026 10:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જી. ડી. ગોયંકા ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા સુરતના આંગણે JEE/NEET માટે આધુનિક ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામનો શુભારંભ

સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ

આ પ્રોગ્રામમાં અદ્યતન સુવિધાઓ સાથે સંકલ્પબદ્ધ ફેકલ્ટી તેમજ ડે-બોર્ડર્સ માટે સાંજના અભ્યાસસત્રો સામેલ કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રક્રિયાનો એક અનોખો અનુભવ મેળવી આપશે.

12 November, 2024 12:01 IST | Surat | Bespoke Stories Studio
સર્વોત્તમ ઉદ્યોગ અનુભવ પ્રદાન કરવા માટે સારી રીતે સજ્જ પુષ્કળ માળખાકીય સુવિધાઓ

ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામો બાદ પારુલ યુનિવર્સિટીમાં યુજી પ્રવેશનો પ્રારંભ

ગુજરાત બોર્ડ GSEB HSC-2024 પરિણામો આવ્યાની સાથે જ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કોમર્સની ડાયનામિક દુનિયામાં સફળતા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવા માટે તૈયાર કરાયેલા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની રેન્જ ઓફર કરવાની તૈયારી કરી રહી છે

20 May, 2024 04:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સર્વોત્તમ ઉદ્યોગ અનુભવ પ્રદાન કરવા માટે સારી રીતે સજ્જ મૂળભૂત ઢાંચો

શેપ ટુમોરોઝ ઇનોવેશન્સ: પારુલ યુનિવર્સિટીમાં પરિણામ બાદ યુજીમાં પ્રવેશ શરૂ

પારુલ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી વિવિધ પ્રકારના વિશિષ્ટ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરે છે જેનો ઉદ્દેશ મુખ્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં કુશળતાને પ્રોત્સાહન આપવાનો છે

20 May, 2024 04:23 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
GSEB HSC - 2024 પરિણામોની જાહેરાત બાદ પારુલ યુનિવર્સિટીના BA પ્રોગ્રામ્સ માટે એપ્લિકેશન વિંડો ઓપન થઇ

પરિણામની જાહેરાત બાદ પારુલ યુનિવર્સિટીના BA પ્રોગ્રામ્સ માટે એપ્લિકેશન વિંડો ઓપન

આ સિઝનમાં 2,500થી વધુ વિદ્યાર્થીઓએ સફળતા હાંસિલ કરી છે. લીડિંગ નેશનલ અને ઇન્ટરનેશન કંપનીઓમાં પોઝિશન, યુનિવર્સિટીના મજબૂત ઉદ્યોગ જોડાણો અને વિદ્યાર્થીઓની સફળતા માટેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે

16 May, 2024 05:15 IST | Mumbai | Brand Media
અગ્નિરક્ષક પ્રોગ્રામ

આગ લાગે ત્યારે મુંબઈની ફાયર-બ્રિગેડ પહોંચે એ પહેલાં તમે ખુદ ફાયર-ફાઇટર બની શકો

ફાયર-બ્રિગેડ ગમેતેટલી સક્ષમ હોય છતાં આગ લાગે ત્યારે મુંબઈની પરિસ્થિતિ અને ટ્રાફિકને ધ્યાનમાં લઈને બંબો પહોંચતાં ૧૦-૧૫ મિનિટ તો થાય જ. એ પહેલાં એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ એની ટ્રેઇનિંગ લેવી જરૂરી છે.

04 May, 2024 11:39 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

તો બોલો બચ્ચાલોગ, ક્યા બનોગે? પાવરવાલા યા પૈસાવાલા?

દેશની સૌથી અઘરી અને સૌથી મહત્ત્વની ગણાતી UPSCની પરીક્ષા માટે લાખો વિદ્યાર્થીઓ પોતાનો ટાઇમ ‘વેસ્ટ’ કરી રહ્યા છે એવી મોદીજીના ઇકૉનૉમિક કાઉન્સિલના ઍડ્વાઇઝર સંજીવ સાન્યાલની કમેન્ટથી વિવાદ શરૂ થયો છે.

31 March, 2024 10:53 IST | Mumbai | Ruchita Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK