Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > `ઝોર` સ્ટારર ઋષભ ચઢ્ઢા અને નિર્માતા કાન સિંહ સોઢા સાથે સ્પેશિયલ વાતચીત

`ઝોર` સ્ટારર ઋષભ ચઢ્ઢા અને નિર્માતા કાન સિંહ સોઢા સાથે સ્પેશિયલ વાતચીત

11 February, 2026 08:58 IST | Mumbai

હોરર-કોમેડી ફિલ્મ `ઝોર` પાછળની પાવરહાઉસ ટીમ સાથેના ખાસ ઇન્ટરવ્યૂ ગુજરાતી મિડ-ડેએ કર્યો છે. અભિનેતા ઋષભ ચઢ્ઢા અને નિર્માતા કાન સિંહ સોઢાએ તે ભયાનક ફિલ્માંકન સ્થાનો પર ખરેખર શું થયું તે વિશે વાત માંડી છે. વર્ણવી પણ ન શકાય એવી "ભયાનક" ઘટનાઓ અને સાઇડ-સ્પ્લિટિંગ કોમેડી લઈને ચાલતી ફિલ્મ વિશે સરસ વાત અહીં છે. પડદા પાછળના તમામ રહસ્યો અહીં છે. `ઝોર`ની ટીમને જોવા-સાંભળવા માટે આખો ઇન્ટરવ્યુ જુઓ અહીં

11 February, 2026 08:58 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK