East Ahmedabad આગામી દાયકામાં અમદાવાદના વિકાસનું સૌથી શક્તિશાળી Growth Engine બનશે. `ધ યુનિવર્સ બાય લક્ષ્મી` માત્ર પ્રોજેક્ટ નથી, પરંતુ સમગ્ર વિસ્તારના ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક છે.
₹55 લાખથી શરૂ થતી કિંમતે પ્રીમિયમ અને ફ્યુચર - રેડી લાઈફસ્ટાઈલ પ્રોજેક્ટનું ભવ્ય ગ્રાન્ડ લોન્ચ
અમદાવાદ (ગુજરાત) [ભારત], 25 મે: Laxmi Goldorna House Limited (LGHL) દ્વારા પૂર્વ અમદાવાદના ન્યૂ નિકોલ-નરોડા કોરિડોર ખાતે તેના ફ્લેગશિપ લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ `ધ યુનિવર્સ બાય લક્ષ્મી` નું 31 મે, 2026 ના રોજ ભવ્ય ગ્રાન્ડ લોન્ચ કરશે.
East Ahmedabad આગામી દાયકામાં અમદાવાદના વિકાસનું સૌથી શક્તિશાળી Growth Engine બનશે. `ધ યુનિવર્સ બાય લક્ષ્મી` માત્ર પ્રોજેક્ટ નથી, પરંતુ સમગ્ર વિસ્તારના ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક છે.
ADVERTISEMENT

પ્રોજેક્ટની વિશેષતાઓ :
- ₹55 લાખથી શરૂ થતી કિંમત
- 1,00,000+ ચોરસ ફૂટનું વિશાળ પ્રીમિયમ પોડિયમ
- અર્બન ફોરેસ્ટ અને હરિયાળી વિસ્તાર
- ભવ્ય શિવ મંદિર અને જૈન ઉપાશ્રય
- આધુનિક ક્લબહાઉસ અને કોમ્યુનિટી સુવિધાઓ
- દરેક નિવાસ માટે બે કાર પાર્કિંગ
- દરેક બિલ્ડિંગ પર સોલાર પેનલ સિસ્ટમ
- 3-સાઇડ કનેક્ટિવિટી ધરાવતો માસ્ટર પ્લાન
Laxmi Goldorna House Limited આગામી વર્ષોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રીમિયમ રહેણાંક, ટાઉનશિપ, કોમર્શિયલ અને લાઇફસ્ટાઇલ ડેવલપમેન્ટ્સ દ્વારા પોતાની હાજરી વધુ મજબૂત બનાવવાની યોજના ધરાવે છે.
Laxmi Goldorna House Limited આજે East Ahmedabad ના Transformation નું નેતૃત્વ કરી રહી છે અને `Building Dreams, Shaping India`ના વિઝન સાથે ભારતના ભવિષ્યના શહેરોનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ છે.
