Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > એકસાથે એક જ જગ્યાએ પિતાના ત્રીજા અને બે દીકરાઓના પહેલા નિકાહ થયા

એકસાથે એક જ જગ્યાએ પિતાના ત્રીજા અને બે દીકરાઓના પહેલા નિકાહ થયા

Published : 03 July, 2026 12:36 PM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પિતાની આ ત્રીજી શાદી હતી અને બે જુવાન દીકરાઓની પહેલી. પિતા-પુત્રોની દુલ્હાના વેશમાં તસવીરો સોશ્યલ મીડિયામાં જબરી વાઇરલ થઈ રહી છે.

એક પિતા અને તેના બે દીકરાઓનાં નિકાહ એકસાથે થયા હતા.

એક પિતા અને તેના બે દીકરાઓનાં નિકાહ એકસાથે થયા હતા.


ક્યારેક પરિવારજનો ખર્ચ બચાવવા માટે અને પરિવારમાં એકતા વધારવા માટે ભાઈ-બહેનોનાં લગ્ન એકસાથે જ ગોઠવી દેતાં હોય છે, પરંતુ પાકિસ્તાનના ક્વેટામાં એક અનોખો શાદી-સમારોહ યોજાયો હતો. એમાં ત્રણ જણનાં લગ્ન થઈ રહ્યા હતા. એક પિતા અને તેના બે દીકરાઓનાં નિકાહ એકસાથે થયા હતા. પિતાની આ ત્રીજી શાદી હતી અને બે જુવાન દીકરાઓની પહેલી. પિતા-પુત્રોની દુલ્હાના વેશમાં તસવીરો સોશ્યલ મીડિયામાં જબરી વાઇરલ થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 12:36 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK