Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતનો પ્રવાસ કૅન્સલ કરનારા ટેસ્લાના ઇલૉન મસ્ક ચીન પહોંચ્યા

ભારતનો પ્રવાસ કૅન્સલ કરનારા ટેસ્લાના ઇલૉન મસ્ક ચીન પહોંચ્યા

29 April, 2024 08:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મસ્કે અગાઉ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે ટેસ્લા આ મહિને ચીનમાં ગ્રાહકો માટે FSD ઉપલબ્ધ કરાવી શકે છે.

ઇલોન મસ્ક

ઇલોન મસ્ક


ગયા અઠવાડિયે ભારત આવવાની યોજના મોકૂફ રાખનારા ટેસ્લાના CEO ઇલૉન મસ્ક રવિવારે પાડોશી દેશ ચીન પહોંચ્યા હતા. બીજિંગમાં ઇલૉન મસ્ક વરિષ્ઠ અધિકારીઓને મળીને ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ (FSD) સૉફ્ટવેરના રોલઆઉટ પર ચર્ચા કરે એવી શક્યતા છે. આ ઉપરાંત તેઓ એ પ્રયાસ કરશે કે ચીન સૉફ્ટવેરના ઍલ્ગરિધમને ટ્રેઇન કરવા માટે એકત્ર કરેલો ડેટા વિદેશમાં ટ્રાન્સફર કરવા તૈયાર થઈ જાય. ટેસ્લાએ ૨૦૨૧થી પોતાના ચાઇનીઝ કાફલા દ્વારા એકત્રિત ડેટાને શાંઘાઈમાં સ્ટોર કર્યો છે અને એને અમેરિકામાં ટ્રાન્સફર નથી કર્યો. મસ્કે અગાઉ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે ટેસ્લા આ મહિને ચીનમાં ગ્રાહકો માટે FSD ઉપલબ્ધ કરાવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK