Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં લોકસભાની પાંચમા તબક્કાની ૧૩ બેઠકની ચૂંટણીમાં ૨૬૪ ઉમેદવાર

મહારાષ્ટ્રમાં લોકસભાની પાંચમા તબક્કાની ૧૩ બેઠકની ચૂંટણીમાં ૨૬૪ ઉમેદવાર

08 May, 2024 07:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાશિકમાં સૌથી વધુ ૩૧, મુંબઈ સાઉથ બેઠક પર સૌથી ઓછા ૧૪ ઉમેદવાર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


લોકસભાની ચૂંટણીના ૨૦ મેએ થનારા પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની મુંબઈ સહિત ૧૩ બેઠકમાં મતદાન થશે. આ બેઠકોમાં ઉમેદવારી પાછી ખેંચવાની મુદત સોમવારે પૂરી થતાં ઉમેદવારોનું પિક્ચર ફાઇનલ થઈ ગયું છે. છેલ્લા દિવસે ૩૭ ઉમેદવારોએ નામ પાછાં ખેંચતાં હવે ૨૬૪ ઉમેદવાર મેદાનમાં છે. મુંબઈ નૉર્થમાં ૧૯, મુંબઈ નૉર્થ વેસ્ટમાં ૨૧, મુંબઈ નૉર્થ ઈસ્ટમાં ૨૦, મુંબઈ નૉર્થ સેન્ટ્રલમાં ૨૭, મુંબઈ સાઉથ સેન્ટ્રલમાં ૧૫, મુંબઈ સાઉથમાં ૧૪, થાણેમાં ૨૪, કલ્યાણમાં ૨૮, ભિવંડીમાં ૨૭, પાલઘરમાં ૧૦, નાશિકમાં ૩૧, ધુળેમાં ૧૮ અને દિંડોરીમાં ૧૦ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. આ ૧૩ બેઠકમાં ચૂંટણી લડી રહેલા ૨૨૪ ઉમેદવારમાં ૩૯ મહિલાનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK