સુધરાઈએ ચેતવણી આપી હતી કે નિયમોનું પાલન નહીં કરનારાઓ પાસેથી બમણો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવામાં આવશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈમાં દુકાનોનાં બોર્ડ મરાઠીમાં હોવાં જોઈએ અને એ નિયમનું પાલન નહીં કરનારાઓ પાસેથી બમણો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવામાં આવશે એવી સુધરાઈએ ચેતવણી આપ્યા છતાં આશરે ૩.૫ ટકા દુકાનોનાં બોર્ડ મરાઠી ભાષામાં લખાયાં નથી.