શિવાજી મહારાજ ટર્મિનસના બૅક-ડ્રોપમાં ચાંદામામાનો નઝારો જોવા જેવો હતો.
શરદ પૂનમની રાતડી, ચાંદની ખીલી છે ભલી ભાતની...
ગઈ કાલે શરદ પૂનમ હોવાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના બૅક-ડ્રોપમાં ચાંદામામાનો નઝારો જોવા જેવો હતો. સુરેશ કરકેરા


ADVERTISEMENT