° °

આજનું ઇ-પેપર
Tuesday, 30 November, 2021


Maharashtra:કોન્સ્ટેબલને સીધા પોલીસ અને સબ-ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર બઢતી અપાશે

15 October, 2021 05:01 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

કોઈ પણ ગુનાઓ અંગે જલદી અને સચોટ તપાસ થાય તે માટે મહારાષ્ટ્ર સરકારે એક નિર્ણય લીધો છે.

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

કોઈ પણ ગુનાઓ અંગે જલદી અને સચોટ તપાસ થાય તે માટે મહારાષ્ટ્ર સરકારે એક નિર્ણય લીધો છે. ગુનાની શોધ અને નિવારણને ઝડપી બનાવવાની અપેક્ષા સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્ર પોલીસના પ્રસ્તાવને મંજૂરી આપી કે પોલીસ કોન્સ્ટેબલને સીધા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર બઢતી આપવામાં આવે.

મુખ્યપ્રધાનના આ નિર્ણયને ક્રાંતિકારી નિર્ણય ગણાવતાં શિવસેનાના નેતાએ કહ્યું કે પોલીસ કર્મચારીઓને તેમની કારકિર્દીમાં આગળ વધવાની વધુ તકો મળશે અને સૌથી અગત્યનું, આ પગલાથી ગુનાની શોધ અને સમસ્યાનું નિવારણ ઝડપી બનશે.

રાજ્યએ પોલીસ કોન્સ્ટેબલને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે અગાઉ બઢતી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એક ક્રાંતિકારી નિર્ણયમાં પોલીસ દળને તેમની કારકિર્દીમાં આગળ વધવાની વધુ તકો મળશે અને સૌથી અગત્યનું ગુના શોધ અને નિવારણને ઝડપી બનાવશે. 

15 October, 2021 05:01 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

100 કરોડ રિકવરી કેસઃ પરમબીર સિંહ વિરુદ્ધ જારી જામીનપાત્ર વોરન્ટ રદ, જાણો વિગત

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ સોમવારે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરી રહેલા ચાંદીવાલ આયોગ સમક્ષ હાજર થયા હતાં.

29 November, 2021 08:06 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહિલાએ મંત્રાલયની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પોલીસે બચાવી જાન

તેણીએ પોતાના પર કેરોસીન રેડ્યું હતું અને જ્યારે તેણી આગ ચાંપવાની હતી ત્યારે અને તેને સલામત સ્થળે લઈ જવામાં આવી હતી.

29 November, 2021 08:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

ડ્રગ-પેડલર અજમલ તોતલાને મુંબઈ પોલીસે ઝડપી લીધો

મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે તાજેતરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન અજમલ અને એક મહિલા ડ્રગ-પેડલર રુબિના નિયાઝુ શેખનો ઉલ્લેખ કર્યો હતો.

29 November, 2021 01:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK