હાલમાં બાંધકામ હેઠળનું આ ઍરપોર્ટ કાર્યાન્વિત થાય એ પછી કોડને અપનાવશે.
ડી. બી. ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની 3D રજૂઆત
ઇન્ટરનૅશનલ ઍર ટ્રાન્સપોર્ટ અસોસિએશન (IATA) દ્વારા ડી. બી. પાટીલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને ત્રણ અક્ષરનો સત્તાવાર કોડ NMI ફાળવવામાં આવ્યો છે. હાલમાં બાંધકામ હેઠળનું આ ઍરપોર્ટ કાર્યાન્વિત થાય એ પછી કોડને અપનાવશે.