Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શરદ પવારના હેલિકૉપ્ટરનું એન્જિન ચાલુ ન થયું પુણેમાં

શરદ પવારના હેલિકૉપ્ટરનું એન્જિન ચાલુ ન થયું પુણેમાં

01 May, 2024 08:26 AM IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શરદ પવાર અને સુપ્રિયા પવાર બાદમાં કારમાં રવાના થયાં હોવાનું જાણવા મળ્યું હતું. 

 શરદ પવાર

શરદ પવાર


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર અને તેમનાં પુત્રી તથા બારામતી લોકસભા બેઠકનાં ઉમેદવાર સુપ્રિયા સુળે ગઈ કાલે બપોર બાદ પુણેના રાજગડની મુલાકાતે ગયાં હતાં. તેઓ અહીં હેલિકૉપ્ટરથી પહોંચ્યાં હતાં. અહીંથી તેઓ પુણેના ખડકવાસલા વિસ્તારના વારજે જવા માટે ફરી હૅલિકૉપ્ટરમાં બેઠાં હતાં, પરંતુ અનેક પ્રયાસ બાદ પણ હેલિકૉપ્ટરનું એન્જિન ચાલુ નહોતું થયું. આથી શરદ પવાર અને સુપ્રિયા પવાર બાદમાં કારમાં રવાના થયાં હોવાનું જાણવા મળ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 08:26 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK