Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણે-ઘોડબંદર રોડ પર આજે અને આવતી કાલે રાતે સ્લિપ રોડ બંધ રહેશે

થાણે-ઘોડબંદર રોડ પર આજે અને આવતી કાલે રાતે સ્લિપ રોડ બંધ રહેશે

Published : 07 June, 2025 12:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નલપાડા પાઇપલાઇનના ચાર પિલર પર લોખંડના ગર્ડર બેસાડવાના હોવાથી આજે રાતે ૧૧થી સવારે ૧૦ વાગ્યા સુધી તેમ જ આવતી કાલે રાતે ૧૧થી સવારે ૯ વાગ્યા સુધી સ્લિપ રોડ બંધ રહેશે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


મેટ્રો-4ના કામ માટે થાણે-ઘોડબંદર રોડ પર સ્લિપ રોડ (હાઇવે કે મુખ્ય રસ્તા પરથી નીચે ઊતરવા-ચડવા માટે બનાવેલો નાનો રોડ) ૭ અને ૮ જૂને રાતે સંપૂર્ણપણે બંધ રહેશે. નલપાડા પાઇપલાઇનના ચાર પિલર પર લોખંડના ગર્ડર બેસાડવાના હોવાથી આજે રાતે ૧૧થી સવારે ૧૦ વાગ્યા સુધી તેમ જ આવતી કાલે રાતે ૧૧થી સવારે ૯ વાગ્યા સુધી સ્લિપ રોડ બંધ રહેશે. થાણેથી ઘોડબદર જતાં તમામ વાહનો માટે કાપૂરબાવડી સર્કલનો સ્લિપ રોડ બંધ રહેશે. વૈકલ્પિક રોડ માટે કાપૂરબાવડી સર્કલના અંદર બ્રિજથી ઢોકલીનો રસ્તો લેવાનો રહેશે તેમ જ નલપાડાથી ઘોડબંદર જતાં વાહનો માટે નલપાડા પાઇપલાઇનનો રસ્તો બંધ રહેશે જેમાં નલપાડા પાઇપલાઇનથી યુટર્ન લઈને નલપાડાથી આગળ જવાનું રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK