Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સુપ્રીમ કોર્ટે BMCનાં કમિશનર અશ્વિની  ભિડેનો નવેમ્બરનો પગાર અટકાવી દીધો

સુપ્રીમ કોર્ટે BMCનાં કમિશનર અશ્વિની  ભિડેનો નવેમ્બરનો પગાર અટકાવી દીધો

Published : 04 November, 2026 07:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્યાં સુધી શો-કૉઝ નોટિસ વિશે નિર્ણય ન લેવાય ત્યાં સુધી કમિશનર અને અન્ય અધિકારીઓને તેમનો પગાર મળશે નહીં.

 અશ્વિની ભિડે

અશ્વિની ભિડે


બોરીવલીમાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની જમીન પરથી અતિક્રમણ દૂર ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં કમિશનર અશ્વિની ભિડે વિરુદ્ધ કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી છે. કોર્ટે કમિશનર અને અન્ય અધિકારીઓના નવેમ્બર મહિનાના પગાર અટકાવી દીધા છે. અતિક્રમણ હટાવવા વધુ સમય આપવાનો ઇનકાર કર્યો છે અને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યાં સુધી શો-કૉઝ નોટિસ વિશે નિર્ણય ન લેવાય ત્યાં સુધી કમિશનર અને અન્ય અધિકારીઓને તેમનો પગાર મળશે નહીં.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK