Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૨૪માં એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન રેલવેએ ખુદાબક્ષો પાસેથી ૧૦૪ કરોડ રૂપિયા વસૂલ કર્યા

૨૦૨૪માં એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન રેલવેએ ખુદાબક્ષો પાસેથી ૧૦૪ કરોડ રૂપિયા વસૂલ કર્યા

Published : 10 January, 2025 07:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિસેમ્બરમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા ૧.૮૯ લાખ લોકો પાસેથી ૧૦.૯૮ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વેસ્ટર્ન રેલવેએ એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં ટિકિટ-ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન સબર્બન અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા મુસાફરો પાસેથી ૧૦૪ કરોડ રૂપિયાથી વધુ દંડની રકમ વસૂલ કરી હતી. એમાં એકલા મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી જ ૩૩.૯૮ કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. ડિસેમ્બરમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા ૧.૮૯ લાખ લોકો પાસેથી ૧૦.૯૮ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK