Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > Lalbaugcha Cha Raja 2024 લાલબાગચા રાજા ગણેશોત્સવનો માછીમારો સાથેનો આ સંબંધ શું?

Lalbaugcha Cha Raja 2024 લાલબાગચા રાજા ગણેશોત્સવનો માછીમારો સાથેનો આ સંબંધ શું?

13 September, 2024 06:47 IST | Mumbai

માછીમારોની આપવીતી અને લાલબાગચા રાજા ગણપતિની સ્થાપનાનો ઇતિહાસ બાપ્પાના ભાવિકોને મંત્રમુગ્ધ કરે એવો છે. દેશની આઝાદીના સમય દરમ્યાન શરૂ થયેલા આ ઐતિહાસિક મંડળની વાર્તામાં ઇતિહાસ અને આસ્થાનો એક અનેરો સમન્વય છુપાયેલો છે. ગણેશોત્સવના આ પાવન અવસરે આવો જાણીએ સહુના લાડકા લાલબાગ ચા રાજાની રસપ્રદ વાર્તા. વધુ જાણવા જુવો વીડિયો.

13 September, 2024 06:47 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK