Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આજે ICSEનું દસમા અને બારમાનું રિઝલ્ટ

આજે ICSEનું દસમા અને બારમાનું રિઝલ્ટ

06 May, 2024 08:41 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટુડન્ટ્સ વધુમાં વધુ બે સબ્જેક્ટમાં ઇમ્પ્રૂવમેન્ટ એક્ઝામ આપી શકશે. આ એક્ઝામ જુલાઈ મહિનામાં લેવાશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ધ કાઉન્સિલ ફૉર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE), ન્યુ દિલ્હી દ્વારા ISC (૧૨મું​ ધોરણ) અને ICSE (૧૦મું ધોરણ)નું આજે સવારે ૧૧ વાગ્યે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. સ્ટુડન્ટ્સ તેમનાં રિઝલ્ટ ઑફિશ્યલ વેબસાઇટ cisce.org અને results.cisce.org. પર જોઈ શકશે. એ માટે સ્ટુડન્ટ્સે યુનિક ID, ઇન્ડેક્સ-નંબર અને કૅપ્ચા ભરવાના રહેશે. બોર્ડની સાઇટ ઉપરાંત એ રિ​રીઝલ્ટ DG લૉકર ઍપ અને એની વેબસાઇટ પર પણ જોઈ શકાશે.  સ્ટુડન્ટ્સ રી-ચેકિંગ અને રી-ઇવૅલ્યુએશન માટે અરજી કરી શકશે. એ માટે દરેક પેપરના રી-ચેકિંગ માટે તેમણે ૧૦૦૦ રૂપિયાની ફી ભરવાની રહેશે અને રી-ઇવૅલ્યુએશન માટે ૧૫૦૦ રૂપિયાની ફી આપવાની રહેશે. ICSE અને ISC એક્ઝામ્સ હવે ડિસકન્ટિન્યુ કરવામાં આવી છે. સ્ટુડન્ટ્સ વધુમાં વધુ બે સબ્જેક્ટમાં ઇમ્પ્રૂવમેન્ટ એક્ઝામ આપી શકશે. આ એક્ઝામ જુલાઈ મહિનામાં લેવાશે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK