Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સમુદ્રમાં ૩૩ ફુટનો એલિયન જીવ જોવા મળ્યો

સમુદ્રમાં ૩૩ ફુટનો એલિયન જીવ જોવા મળ્યો

Published : 08 February, 2026 12:07 PM | IST | Argentina
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર્જેન્ટિનાના કિનારે સંશોધન કરી રહેલા શ્મિટ ઓશન ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટોએ એક દુર્લભ વિડિયો જાહેર કર્યો છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


આર્જેન્ટિનાના કિનારે સંશોધન કરી રહેલા શ્મિટ ઓશન ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટોએ એક દુર્લભ વિડિયો જાહેર કર્યો છે. એ વિડિયોમાં એક અજીબોગરીબ જીવ જોવા મળે છે. એ જીવ ૧૧ મીટર સુધી પહોળો થઈ શકે છે અને એનો હાથ તો ૧૧ મીટર એટલે કે લગભગ ૩૩ ફુટ જેટલો લાંબો થઈ શકે છે. આ જીવ ખૂબ જ દુર્લભ છે અને સમુદ્રના પેટાળમાં ક્યાંક એવી રીતે છુપાઈને રહે છે કે એ ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લાં ૧૧૦ વર્ષમાં એ ૩૦ વાર જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સમુદ્રી જીવ માણસો માટે ખતરનાક નથી, પરંતુ એનું કદ અને સ્વરૂપ એલિયન જેવું હોવાથી ખૂબ ડરામણું છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 12:07 PM IST | Argentina | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK