Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાંચ ફુટ લાંબી દાઢીને હાથ પર બાંધીને રાખે છે આ ભાઈ

પાંચ ફુટ લાંબી દાઢીને હાથ પર બાંધીને રાખે છે આ ભાઈ

Published : 06 November, 2026 04:03 PM | Modified : 06 November, 2026 04:51 PM | IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના ૫૪ વર્ષના મૅથ્યુ નામના ભાઈની દાઢી એટલી લાંબી છે કે એને એમ જ ખુલ્લી રાખવામાં આવે તો એ જમીન પર ઢસડાય છે. ૨૦ વર્ષથી તેમણે દાઢી કાપી નથી. શરૂઆતમાં કેટલાંક બાળકોના કહેવાથી મૅથ્યુએ તેની થોડીક વધેલી દાઢીમાંથી ચોટલી વાળી હતી.

પાંચ ફુટ લાંબી દાઢી

અજબ ગજબ

પાંચ ફુટ લાંબી દાઢી


અમેરિકાના ૫૪ વર્ષના મૅથ્યુ નામના ભાઈની દાઢી એટલી લાંબી છે કે એને એમ જ ખુલ્લી રાખવામાં આવે તો એ જમીન પર ઢસડાય છે. ૨૦ વર્ષથી તેમણે દાઢી કાપી નથી. શરૂઆતમાં કેટલાંક બાળકોના કહેવાથી મૅથ્યુએ તેની થોડીક વધેલી દાઢીમાંથી ચોટલી વાળી હતી અને એ તેને એટલી ગમી ગયેલી કે પછી તેણે દાઢી ટ્રિમ નહીં કરાવવાનું નક્કી કરી લીધું. એ પછી દર વર્ષે તેની દાઢી ત્રણથી ૪ ઇંચ જેટલી વધે છે. મૅથ્યુ દાઢીની સારસંભાળ માટે દર અઠવાડિયે શૅમ્પુ અને કન્ડિશનર વાપરે છે. પહેલાં સૌથી લાંબી દાઢીનો રેકૉર્ડ અમેરિકાના રુડોલ્ફ માર્ટિનોના નામે હતો. તેમની દાઢી ૩ ફુટ અને પાંચ ઇંચ લાંબી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 04:51 PM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK