Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દારૂના ઠેકા પર લાગ્યું પાટિયું દિનદહાડે ઇંગ્લિશ બોલના સીખેં

દારૂના ઠેકા પર લાગ્યું પાટિયું દિનદહાડે ઇંગ્લિશ બોલના સીખેં

25 July, 2024 12:19 PM IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આલ્કોહોલ જેવી ચીજને એજ્યુકેશન સાથે સાંકળવામાં આવે એ ઠીક નથી

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

અજબગજબ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં દારૂની એક દુકાનની બહારનું પાટિયું વાઇરલ થઈ ગયું છે. દારૂ પીને ટલ્લી થઈ ગયા પછી લોકો બિન્ધાસ્ત સાચું-ખોટું અંગ્રેજી ફાડતા થઈ જાય છે. એ પરથી જ કદાચ લિકરશૉપવાળાએ આ માર્કેટિંગ-ગિમિક કર્યું હશે, પણ કેટલાક સ્થાનિકોને એ ગમ્યું નથી. ભણેલાગણેલા લોકોને આ ભદ્દી મજાક લાગે છે. આલ્કોહોલ જેવી ચીજને એજ્યુકેશન સાથે સાંકળવામાં આવે એ ઠીક નથી એવું માનનારા લોકલ લોકોએ આ પાટિયું ઉતારી દેવાની માગણી કરી છે, કેમ કે એનાથી એજ્યુકેશનની મજાક બની જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2024 12:19 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK