ઇંગ્લૅન્ડમાં રહેતી બ્રિટનની સૌથી ઓલ્ડેસ્ટ વ્યક્તિ એથલ કૅટરહૅમ હવે વિશ્વની સૌથી વયસ્ક વ્યક્તિ બની ગયાં છે. એથલને જ્યારે આ ટાઇટલ મળ્યું ત્યારે ૧૧૫ વર્ષ અને ૨૫૨ દિવસની વય હતી.
એથલ કૅટરહૅમ
ઇંગ્લૅન્ડમાં રહેતી બ્રિટનની સૌથી ઓલ્ડેસ્ટ વ્યક્તિ એથલ કૅટરહૅમ હવે વિશ્વની સૌથી વયસ્ક વ્યક્તિ બની ગયાં છે. એથલને જ્યારે આ ટાઇટલ મળ્યું ત્યારે ૧૧૫ વર્ષ અને ૨૫૨ દિવસની વય હતી. ૩૦ એપ્રિલે ૧૧૬ વર્ષનાં બ્રાઝિલિયન નન ઇનાહ લ્યુકાસ મૃત્યુ પામતાં ઇંગ્લૅન્ડના હૉલમાર્ક કૅર હોમ્સમાં રહેતાં આ માજીને ઓલ્ડેસ્ટ વ્યક્તિનું બિરુદ મળ્યું હતું. એથલબહેનનું કહેવું છે કે મારી લાંબી આયુનું રહસ્ય એ જ છે કે મેં બધાનું સાંભળ્યું છે અને મારા મનનું કર્યું છે એટલે હું ખુશ છું.

