° °

આજનું ઇ-પેપર
Saturday, 04 December, 2021


સમુદ્રમાં માણસ કરતાં મોટા કદનું જળચર મળ્યું

12 October, 2021 12:11 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

સંશોધકોની ટીમે આ જળચરનો તાત્કાલિક વિડિયો શૂટ કરી લીધો હતો

જળચર

જળચર

વૈજ્ઞાનિકોને લાલ સમુદ્રમાં શોધખોળ દરમ્યાન માણસ કરતાં મોટું વિશાળકાય જળચર મળી આવ્યું છે.

મરીન બાયોલૉજિસ્ટ અને ફિલ્મમેકર્સની બનેલી આ ટીમ રેડ-સી ઉર્ફે લાલ સમુદ્રનાં વણસ્પર્શ્યાં ઊંડાણો તાગવા સમુદ્રમાં ડૂબકી લગાવી રહી હતી. આ ટીમ ૨૦૧૧માં ડૂબી ગયેલા એક વિરાટ જહાજના અવશેષ શોધી રહી હતી એ દરમ્યાન ૨૮૦૦ ફુટના ઊંડાણમાં તેમની સામે એવું નજરાણું લાગ્યું જેના પર તેઓ વિશ્વાસ ન કરી શક્યા. દરિયામાં જોવા મળતા ઑક્ટોપસ કે સ્ક્વીડ જેવું એક વિશાળકાય જળચર તેમની નજરે ચડ્યું. જાંબુડી જેવા રંગનું આ પ્રાણી માણસ કરતાં પણ મોટું હતું. આ પ્રાણી જોઈને તેઓ એવા ચોંકી ગયા હતા

સંશોધકોની ટીમે આ જળચરનો તાત્કાલિક વિડિયો શૂટ કરી લીધો હતો જે વિશ્વભરમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી વાઇરલ થઈ રહ્યો છે.

12 October, 2021 12:11 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

આ ટૅબ્લેટ છે કે પછી લૅન્ડલાઇન ફોન?

ટ્વિટર પર હાલમાં એક ઉપકરણ મૂકવામાં આવ્યું છે જે જૂના અને નવા ફોનનું વર્ણસંકર વર્ઝન છે

03 December, 2021 08:40 IST | Berlin | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ ભયાનક માછલી એનાં જડબાં ખોલે તો ચીઝબર્ગર જેવી લાગે છે

રશિયાના મુર્મન્સ્ક શહેરના ૩૯ વર્ષના રોમન ફેડોર્સ્ટોવ એક વેપારી ફિશિંગ બોટ સાથે કામ કરી રહ્યો હતો, જ્યારે તેણે આ સમુદ્રી જીવ શોધ્યો હતો

03 December, 2021 08:37 IST | Russia | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

લો બોલો, સૌથી મોટા અવાજે ઓડકાર ખાવાનો વર્લ્ડ રેકૉર્ડ

આ અગાઉ બ્રિટનના પૉલ હન્નના નામે ૧૦૯.૯ ડેસિબલનો મોટા અવાજે ઓડકાર ખાવાનો રેકોર્ડ હતો

03 December, 2021 08:34 IST | Australia | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK