Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રોબોએ દોડવામાં માણસોનો રેકૉર્ડ તોડી નાખ્યો

રોબોએ દોડવામાં માણસોનો રેકૉર્ડ તોડી નાખ્યો

Published : 21 April, 2026 02:26 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મૅરથૉનમાં રોબોએ હાફ મૅરથૉન એટલે કે ૨૧ કિલોમીટરનું અંતર પાર કરવાનું હતું. રોબોની મૅરથૉન આ પહેલાં બીજિંગમાં પણ થઈ હતી, પરંતુ આ વખતે હોનર કંપનીએ બનાવેલા ૧૬૯ સેન્ટિમીટર ઊંચા લાઇટનિંગ રોબોએ રેકૉર્ડ તોડી નાખ્યો.

રોબોએ દોડવામાં માણસોનો રેકૉર્ડ તોડી નાખ્યો

રોબોએ દોડવામાં માણસોનો રેકૉર્ડ તોડી નાખ્યો


ચીનમાં રવિવારે રોબોની મૅરથૉનનું આયોજન થયું હતું. બીજિંગના રોડ પર અનેક કંપનીઓના રોબો આ રેસમાં જોડાયા હતા. આ મૅરથૉનમાં રોબોએ હાફ મૅરથૉન એટલે કે ૨૧ કિલોમીટરનું અંતર પાર કરવાનું હતું. રોબોની મૅરથૉન આ પહેલાં બીજિંગમાં પણ થઈ હતી, પરંતુ આ વખતે હોનર કંપનીએ બનાવેલા ૧૬૯ સેન્ટિમીટર ઊંચા લાઇટનિંગ રોબોએ રેકૉર્ડ તોડી નાખ્યો. આ રોબોએ ૫૦ મિનિટ ૨૬ સેકન્ડમાં ૨૧ કિલોમીટરની દોડ પૂરી કરી દીધી હતી. મતલબ કે મશીને મૅરથૉનમાં માણસને પણ પાછળ પાડી દીધા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 02:26 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK