Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મેટા કંપનીના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગને ફાઇટ માટે ફરી મળી ચૅલેન્જ

મેટા કંપનીના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગને ફાઇટ માટે ફરી મળી ચૅલેન્જ

27 July, 2024 02:40 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ પણ નિયમ, કોઈ પણ સમય અને જગ્યા માટે તૈયાર ઇલૉન મસ્ક

માર્ક ઝકરબર્ગ

લાઇફમસાલા

માર્ક ઝકરબર્ગ


ઇલૉન મસ્કે ફરી માર્ક ઝકરબર્ગને ફાઇટ માટે ચૅલેન્જ આપી છે. થોડા સમય પહેલાં ઇલૉન અને માર્ક વચ્ચે આવી જ ફાઇટની ચૅલેન્જની વાત થઈ હતી. જોકે એ ફાઇટ ત્યારે પડતી મૂકવામાં આવી હતી. ઇલૉન મસ્કનો હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ ફરી માર્ક ઝકરબર્ગને ચૅલેન્જ આપી રહ્યા છે. આ વિડિયોમાં તેમણે ઓપન ચૅલેન્જ આપી છે. ઇલૉન મસ્ક કહી રહ્યા છે કે તેઓ કોઈ પણ જગ્યા, કોઈ પણ સમય અને કોઈ પણ નિયમ માટે તૈયાર છે. તેમની વચ્ચેની આ મૅચ મિક્સ માર્શલ આર્ટ્સની છે. ઇલૉન મસ્કે પહેલી વાર માર્ક ઝકરબર્ગને ૨૦૨૩ની જૂનમાં ચૅલેન્જ આપી હતી. ત્યાર બાદ તેમણે ઑક્ટોબરમાં પણ એ વિશે શોમાં વાત કરી હતી. માર્ક અને ઇલૉન વચ્ચે સોશ્યલ મીડિયા પર પણ આ વિશે વાત થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2024 02:40 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK