Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુબઈમાં ઍર ટૅક્સીની પહેલી સફળ ફ્લાઇટ ઊડી- આ વર્ષે જ શરૂ થઈ શકે છે ઉબર ઍર ટૅક્સી

દુબઈમાં ઍર ટૅક્સીની પહેલી સફળ ફ્લાઇટ ઊડી- આ વર્ષે જ શરૂ થઈ શકે છે ઉબર ઍર ટૅક્સી

Published : 26 February, 2026 10:55 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુબઈમાં હવે ઉબર યુઝર્સને હવાઈ ટૅક્સીનો ઑપ્શન મળવા લાગે એવી સંભાવનાઓ ઉજ્જવળ છે

હવાઈ ટૅક્સી

અજબ ગજબ

હવાઈ ટૅક્સી


દુબઈમાં હવે ઉબર યુઝર્સને હવાઈ ટૅક્સીનો ઑપ્શન મળવા લાગે એવી સંભાવનાઓ ઉજ્જવળ છે. જૉબી એવિયેશન નામની કંપનીની સાથે પાર્ટનરશિપમાં દુબઈમાં ઍર ટૅક્સી શરૂ થવા જઈ રહી છે. તાજેતરમાં આ હવાઈ ટૅક્સીની એક રાઇડ મીડિયા માટે ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવી હતી. આ ઍરક્રાફ્ટ ૨૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. એક વાર ચાર્જ કરવાથી આ ઍરક્રાફ્ટ ૧૦ માઇલ ઊડી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2026 10:55 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK