Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૮ ટન રેતી, બાવીસ પ્રકારનાં શાક અને ૧૦ પ્રકારનાં ફળોથી બન્યાં દુર્ગા મા

૮ ટન રેતી, બાવીસ પ્રકારનાં શાક અને ૧૦ પ્રકારનાં ફળોથી બન્યાં દુર્ગા મા

Published : 18 October, 2026 10:35 AM | Modified : 18 October, 2026 11:32 AM | IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાણીતા રેતશિલ્પકાર સુદર્શન પટનાઈકે દુર્ગા પૂજા શરૂ થઈ એ નિમિત્તે ઓડિશાના પુરીના દરિયાકિનારે મા દુર્ગાની ભવ્ય સૅન્ડ આર્ટ તૈયાર કરી હતી. આ આર્ટિસ્ટિક મૂર્તિ માટે ૮ ટન રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મા દુર્ગાની આર્ટિસ્ટિક મૂર્તિ

અજબ ગજબ

મા દુર્ગાની આર્ટિસ્ટિક મૂર્તિ


જાણીતા રેતશિલ્પકાર સુદર્શન પટનાઈકે દુર્ગા પૂજા શરૂ થઈ એ નિમિત્તે ઓડિશાના પુરીના દરિયાકિનારે મા દુર્ગાની ભવ્ય સૅન્ડ આર્ટ તૈયાર કરી હતી. આ આર્ટિસ્ટિક મૂર્તિ માટે ૮ ટન રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં માતાજીનાં સ્વરૂપને રંગીન બનાવવા માટે બાવીસ પ્રકારનાં શાકભાજી અને ૧૦ પ્રકારનાં ફળો વાપરવામાં આવ્યાં હતાં. વિવિધ રંગો અને શેપને આધારે ૩૨ ચીજો પસંદ કરવામાં આવી હતી. એનાથી ૧૦ ફુટ ઊંચી મા દુર્ગાની કલાકૃતિ તૈયાર કરવામાં આવી હતી. સુદર્શન પટનાઈકે તેમના શિષ્યોની સાથે મળીને પાંચ કલાકમાં આ આર્ટ તૈયાર કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2026 11:32 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK