Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ મહિલાએ ૩૫૦ ફુટ ઊંડી ડૂબકી મારવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

આ મહિલાએ ૩૫૦ ફુટ ઊંડી ડૂબકી મારવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

Published : 13 October, 2026 04:42 PM | IST | Hungary
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હંગેરીમાં સોફિયા ટોરોસ્ક નામની મહિલાએ ૨૦૨૬ની ડેપ્થ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સ્વિમરે માથાભેર પાણીમાં કૂદકો મારવાનો રહે છે. એક કૂદકો મારીને વ્યક્તિ પાણીમાં કેટલી વધુ ઊંડે સુધી જાય છે અને પછી તરીને પાછી ઉપર આવે છે એ નોંધાય છે.

આ મહિલાએ ૩૫૦ ફુટ ઊંડી ડૂબકી મારવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

આ મહિલાએ ૩૫૦ ફુટ ઊંડી ડૂબકી મારવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો


હંગેરીમાં સોફિયા ટોરોસ્ક નામની મહિલાએ ૨૦૨૬ની ડેપ્થ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સ્વિમરે માથાભેર પાણીમાં કૂદકો મારવાનો રહે છે. એક કૂદકો મારીને વ્યક્તિ પાણીમાં કેટલી વધુ ઊંડે સુધી જાય છે અને પછી તરીને પાછી ઉપર આવે છે એ નોંધાય છે. આ વખતે તેણે પોતાનો જ રેકૉર્ડ તોડ્યો હતો. ડૂબકી લગાવીને તેને પાણીની સપાટી પર આવતાં પૂરી ૪ મિનિટ લાગી હતી. હંગેરીની આ સ્વિમરને જબરી કાંટાની ટક્કર મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 04:42 PM IST | Hungary | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK