Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આરસમાંથી થર્મોકોલ જેવાં શિલ્પો બનાવે છે ઇટાલિયન કલાકાર

આરસમાંથી થર્મોકોલ જેવાં શિલ્પો બનાવે છે ઇટાલિયન કલાકાર

Published : 23 February, 2026 11:59 AM | IST | itlay
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પથ્થર કે આરસમાંથી મૂર્તિઓ બનાવવા માટે જાણીતા ઇટલીના ફેમસ શિલ્પકાર ફૅમિબયો વિયાલે હવે આરસમાંથી થર્મોકોલ જેવાં શિલ્પો બનાવવાનું શરૂ કર્યું છે

શિલ્પ

અજબ ગજબ

શિલ્પ


પથ્થર કે આરસમાંથી મૂર્તિઓ બનાવવા માટે જાણીતા ઇટલીના ફેમસ શિલ્પકાર ફૅમિબયો વિયાલે હવે આરસમાંથી થર્મોકોલ જેવાં શિલ્પો બનાવવાનું શરૂ કર્યું છે. મતલબ કે સફેદ રૂની પૂણી જેવા આરસને કોતરીને એમાંથી જે પણ શિલ્પો બનાવવામાં આવે એના પર થર્મોકોલની શીટ પર જેવાં બારીક ષટકોણ દોરેલાં હોય છે. એવી બારીક કારીગરી કરે છે. એને કારણે શિલ્પ આરસનાં નહીં, થર્મોકોલનાં હોય એવી ફીલ આપે છે. ફૅબિયોએ તો આરસના ટુકડાને આડાઅવળા કપાયેલા થર્મોકોલનો શેપ આપ્યો છે. આરસ એકદમ લીસો હોય છે જ્યારે થર્મોકોલ, સ્ટાયરોફોમ જેવાં ડિસ્પોઝેબલ પૅકેજિંગ મટીરિયલ જેવો ખરબચડો બનાવી દે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 11:59 AM IST | itlay | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK