જપાનના શુનિચી કન્નો નામનો યુવાન ધ કૅન મૅન ઑફ જપાન તરીકે ઓળખાય છે, કેમ કે તેની પાસે ઍર-સક્શન દ્વારા કૅન પોતાના શરીર પર ચોંટાડવાની અદ્ભુત ક્ષમતા છે.
૧૩ કૅન ચહેરા પર ચોટાડ્યા
જપાનના શુનિચી કન્નો નામનો યુવાન ધ કૅન મૅન ઑફ જપાન તરીકે ઓળખાય છે, કેમ કે તેની પાસે ઍર-સક્શન દ્વારા કૅન પોતાના શરીર પર ચોંટાડવાની અદ્ભુત ક્ષમતા છે. તે ચહેરા પર ૧૦ કૅન લગાવી શકતો હતો, પણ હવે તેણે ટ્રાયલ અને એરર દ્વારા આ આંકડો ૧૩ સુધી પહોંચાડી દીધો છે અને પોતાના જ જૂના રેકૉર્ડને બીટ કરીને નવો વિક્રમ સરજ્યો છે.
