ન્યુ યૉર્કના રૉકફેલર સેન્ટરમાં અત્યારથી જ ક્રિસમસની રોનક છવાઈ ગઈ છે
રૉકફેલર સેન્ટર
ન્યુ યૉર્કના રૉકફેલર સેન્ટરમાં અત્યારથી જ ક્રિસમસની રોનક છવાઈ ગઈ છે. અહીં ૭૯ ફુટની ઊંચાઈવાળા એક વૃક્ષને ૫૦,૦૦૦ મલ્ટિ-કલર્ડ એલઈડી લાઇટ્સથી કવર કરવામાં આવ્યું છે. આ ક્રિસમસ-ટ્રી ત્યાં ઉજાસ પાથરી રહ્યું છે.

