Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પરાગ અગ્રવાલ Twitterના CEO બન્યા તો ટ્રેન્ડ થવા માંડ્યુ અગ્રવાલ સ્વિટ્સ જાણો કેમ

પરાગ અગ્રવાલ Twitterના CEO બન્યા તો ટ્રેન્ડ થવા માંડ્યુ અગ્રવાલ સ્વિટ્સ જાણો કેમ

Published : 02 December, 2021 05:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પરાગ અગ્રવાલ ટ્વીટરના સીઇઓ બન્યા કે તેમના વિશેના મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે

પરાગ અગ્રવાલ - તસવીર એએફપી

પરાગ અગ્રવાલ - તસવીર એએફપી


ટ્વિટરના CEO પદ પરથી જેક ડોર્સીને હટાવ્યા બાદ હવે ભારતીય મૂળના પરાગ અગ્રવાલ આ પદ સંભાળશે. આ સમાચાર સામે આવતા જ હવે પરાગ વિશેના મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. પરાગ પર બનેલા મીમ્સ પણ ટ્વિટર પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યાં છે.


ખરેખર, લોકોએ મીમ્સ દ્વારા પરાગને અભિનંદન પાઠવ્યા છે. આ વાયરલ મીમ્સમાંથી કેટલાક એવા છે જેને જોઈને તમે ખૂબ હસશો. `અગ્રવાલ જી કા બેટા` અને `અગ્રવાલ સ્વીટ્સ` જેવા ઘણા મીમ્સ છે જે ટ્વિટર પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યાં છે. અહીં અમે તમારી સાથે કેટલાક વાયરલ મીમ્સ શેર કરી રહ્યા છીએ-




એક ટ્વિટર યુઝરે લખ્યું, "એવું લાગે છે કે અગ્રવાલની ટ્વીટ્સે પ્રસિદ્ધિના મામલે અગ્રવાલ સ્વીટ્સને પાછળ રાખી દીધી છે."


આનો જવાબ આપતા અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું કે, "અગ્રવાલ જીનો પુત્ર ફરી એકવાર દેશી માતા-પિતા માટે ટોણા મારવાનું હથિયાર બનશે."

 

યે ભી ઠીક હૈનો ફેમસ ડાયલોગ પણ પરાગની નિમણૂકને ધ્યાનમાં રાખીને ટ્વીટ હતો.

ભારતીયો જે વગર કરાણે પરાગને નામે ઠેકડા મારતા હતા તેમની પણ ખિલ્લી ઉડાવી નેટિઝન્સે.

જો કે વાત અહીં અટકી ન હતી.

પરાગ અગ્રવાલે પોતે કલ્પના પણ નહીં કરી હોય એવા મિમ્સનો વરસાદ થયો હતો.

 

 

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2021 05:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK