દુનિયાના અનેક દેશો વેજિટેરિયન ડાયટ તરફ વળી રહ્યા છે ત્યારે ફ્રાન્સમાં પિગનો ફૂડમાં સમાવેશ કરવાની હિમાયત કરતી ઇવેન્ટ્સ યોજાય છે.
પિગ રન
દુનિયાના અનેક દેશો વેજિટેરિયન ડાયટ તરફ વળી રહ્યા છે ત્યારે ફ્રાન્સમાં પિગનો ફૂડમાં સમાવેશ કરવાની હિમાયત કરતી ઇવેન્ટ્સ યોજાય છે. અહીં પિગ ખાવાનું પસંદ કરતા લોકો એના ફાયદાના પ્રચાર-પ્રસાર માટે પિન્ક કલરનું સ્કર્ટ પહેરીને અને ભૂંડ જેવા કાન માથે લગાવીને દોડે છે. આ પિગ રન ૨૩.૨ કિલોમીટરની હોય છે.

