Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુગાન્ડામાં ફિટનેસ-ટ્રેન્ડ શરૂ થયો છે ક્રિકેટદાદીનો

યુગાન્ડામાં ફિટનેસ-ટ્રેન્ડ શરૂ થયો છે ક્રિકેટદાદીનો

Published : 04 February, 2026 02:56 PM | IST | Uganda
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોટી ઉંમરની મહિલાઓ મસ્ત બૅટ અને બૉલ લઈને ક્રિકેટની રમત એન્જૉય કરે છે. આ રમત રમતી મહિલાઓને ‘ક્રિકેટદાદી’ તરીકે ઓળખવામાં આવે છે.

યુગાન્ડાની દાદી

અજબ ગજબ

યુગાન્ડાની દાદી


ભારત અને ભારતીયો માટે ક્રિકેટ એ રમત નહીં, ધર્મ છે. બાળકોથી લઈને વૃદ્ધોમાં ક્રિકેટનો ક્રેઝ જેટલો ભારતમાં જોવા મળે છે એટલો વિશ્વમાં બીજે ક્યાંય નથી. જોકે યુગાન્ડામાં ક્રિકેટનું ચલણ હવે ખૂબ વધી રહ્યું છે. ત્યાંના યુવાનો તો આ રમતમાં કાઠું કાઢી જ રહ્યા છે, પણ યુગાન્ડાની દાદીઓ માટે ક્રિકેટ એ ફિટનેસ-ટ્રેન્ડ બની ગયો છે. ઈસ્ટ યુગાન્ડાના જિન્જા જિલ્લામાં વૃદ્ધ મહિલાઓમાં ફિઝિકલી ઍક્ટિવ રહેવા અને સોશ્યલી કનેક્ટેડ રહેવા માટે ક્રિકેટ રમવાનું ચલણ ખૂબ વધ્યું છે. અહીં મહિલાઓ, ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ મસ્ત બૅટ અને બૉલ લઈને ક્રિકેટની રમત એન્જૉય કરે છે. આ રમત રમતી મહિલાઓને ‘ક્રિકેટદાદી’ તરીકે ઓળખવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 02:56 PM IST | Uganda | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK