Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મહિલાએ પતિની બીજી પત્નીનો જીવ બચાવવા માટે લિવર ડોનેટ કર્યું

મહિલાએ પતિની બીજી પત્નીનો જીવ બચાવવા માટે લિવર ડોનેટ કર્યું

Published : 13 August, 2026 03:55 PM | IST | Riyadh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉદી અરેબિયાની નૌરા સાલેમ અલ-શમારીએ પતિની બીજી પત્ની તગરીહ અલ-સાદીને લિવર ડોનેટ કરીને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.

મહિલાએ પતિની બીજી પત્નીનો જીવ બચાવવા માટે લિવર ડોનેટ કર્યું

મહિલાએ પતિની બીજી પત્નીનો જીવ બચાવવા માટે લિવર ડોનેટ કર્યું


સાઉદી અરેબિયામાં નૌરા સાલેમ અલ-શમારી નામની મહિલાએ લિવર ડોનેટ કર્યું હતું. નવાઈની વાત એ હતી કે જે દરદી માટે તેણે લિવર આપ્યું એ તેના જ હસબન્ડની બીજી પત્ની હતી. તગરીહ અવધ અલ-સાદી નામની આ મહિલા ઘણા સમયથી લિવર-ફેલ્યરને કારણે હેરાન થઈ રહી હતી. જીવ બચાવવા માટે અંગદાન કરતી વખતે નૌરાએ પતિએ આપેલા દગાને યાદ ન રાખ્યો. તેણે માત્ર ઇમોશનલ જ નહીં, માનવતાના દૃષ્ટિકોણથી જે પગલું લીધું એ માટે તેની ખૂબ સરાહના થઈ રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 03:55 PM IST | Riyadh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK