સુલોંગ નામનો નર મલયન વાઘ ફટાકડાના આકારના ફીડરમાં એની ટ્રીટ લેવા પહોંચે છે
Offbeat
વાઘ
સિંગાપોરમાં સિંગાપોર ઝૂ ખાતે ૨૫ જાન્યુઆરીએ લુનાર (ચંદ્ર) નવા વર્ષની પૂર્વે તહેવારોના ભાગરૂપે સુલોંગ નામનો નર મલયન વાઘ ફટાકડાના આકારના ફીડરમાં એની ટ્રીટ લેવા પહોંચે છે.