Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગૅસ ઓછો વાપર એવું સાસુ ટોકતી હોવાથી વહુ પોલીસ પાસે પહોંચી ગઈ- પોલીસે વાત ન સાંભળી એટલે પિયર જતી રહી

ગૅસ ઓછો વાપર એવું સાસુ ટોકતી હોવાથી વહુ પોલીસ પાસે પહોંચી ગઈ- પોલીસે વાત ન સાંભળી એટલે પિયર જતી રહી

Published : 18 March, 2026 02:14 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના ગામમાં ગૅસ ઓછો વાપરવાને લઈને સાસુ-વહુ વચ્ચે થયેલો ઝઘડો પોલીસ-સ્ટેશન સુધી પહોંચ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના ગામમાં ગૅસ ઓછો વાપરવાને લઈને સાસુ-વહુ વચ્ચે થયેલો ઝઘડો પોલીસ-સ્ટેશન સુધી પહોંચ્યો હતો. LPG સિલિન્ડરની અછતને કારણે સાસુએ વહુને થોડા દિવસ ચૂલા પર ખાવાનું બનાવવાની સલાહ આપી, પણ વહુને એ ગમ્યું નહીં એટલે સાસુએ તેને ઓછો ગૅસ વાપર એવું કહ્યું. એ વાતે બન્ને વચ્ચે મચમચ થઈ. વહુ પોલીસ-સ્ટેશન પહોંચી અને ફરિયાદ કરી કે ટીવીમાં તો કહે છે કે દેશમાં સિલિન્ડરની કોઈ કમી નથી, તો મારી સાસુ કઈ રીતે મને ગૅસ છોડીને ચૂલો વાપરવાનું કહી શકે? સાસુ તેને હેરાન કરવાનાં બહાનાં શોધી રહી છે એવું કહીને તે પોતાના પિયર જતી રહી અન કહ્યું કે જ્યારે ઘરમાં ગૅસ-સિલિન્ડર આવે પછી મને કહેજો. 


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 02:14 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK