Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વર્લ્ડ IT શોમાં હાથના ઇશારે ચાલતી આલ્ફા એબલ કાર, બૅગમાં સમાઈ જાય એવી લૅબોરેટરી જોવા મળી

વર્લ્ડ IT શોમાં હાથના ઇશારે ચાલતી આલ્ફા એબલ કાર, બૅગમાં સમાઈ જાય એવી લૅબોરેટરી જોવા મળી

19 April, 2024 09:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ખાસ પ્રકારની કારમાં માત્ર હૅન્ડ જેસ્ચરથી વિવિધ ફીચર્સ કામ કરે છે

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


સાઉથ કોરિયાની રાજધાની સોલમાં હાલ વર્લ્ડ IT શો ચાલી રહ્યો છે. ગુરુવારે આ શોમાં એકથી એક ચડિયાતી નેક્સ્ટ જનરેશન પ્રોડક્ટ જોવા મળી હતી. IT શોમાં LG ઇલેક્ટ્રૉનિક્સનું ‘આલ્ફા એબલ’ મોબિલિટી વેહિકલ દર્શાવવામાં આવ્યું હતું. આ ખાસ પ્રકારની કારમાં માત્ર હૅન્ડ જેસ્ચરથી વિવિધ ફીચર્સ કામ કરે છે. સાથે જ શોમાં જર્મનીની બૉશ કંપનીની મૉલેક્યુલર ડાઇગ્નોસ્ટિક સિસ્ટમ પણ રજૂ થઈ હતી, જેમાં લૅબ સૅમ્પલ સાથેની કાર્ટ્રિજ ઇન્સર્ટ કરવાથી નિદાન સામે આવી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK