બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચના પુત્રી શ્વેતા બચ્ચન નંદાનો આજે જન્મદિવસ છે. અભિષેક બચ્ચનની આ બહેન આમ તો લૉ પ્રોફાઈલ રહે છે. કેરિંગ મમ્મી, પર્ફેક્ટ વાઈફ, પર્ફેક્ટ પુત્રી અને મોટી બહેન હોવાની સાથે સાથે શ્વેતા બચ્ચન નંદા લેખિકા અને આંતરપ્રિન્યોર પણ છે. (તસવીર સૌજન્યઃ મિડ ડે આર્કાઈવ્ઝ, યોગેન શાહ, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને નવ્યા નેવેલીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
17 March, 2019 11:16 IST