Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મૉડલ સમરીન કૌર સાથે પહેલી વખત જાહેરમાં દેખાયો અર્શદીપ

મૉડલ સમરીન કૌર સાથે પહેલી વખત જાહેરમાં દેખાયો અર્શદીપ

Published : 15 April, 2026 03:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબ કિંગ્સના પેસ બોલર અર્શદીપ સિંહના ડેટિંગના અહેવાલો સાચા સાબિત થયા છે. અર્શદીપ સિંહ હાલમાં ચંડીગઢ ઍરપોર્ટ પર ટીમ સાથે ટ્રાવેલ કરવા દરમ્યાન મૉડલ સમરીન કૌર સાથે જોવા મળ્યો હતો.

મૉડલ સમરીન કૌર સાથે પહેલી વખત જાહેરમાં દેખાયો અર્શદીપ

મૉડલ સમરીન કૌર સાથે પહેલી વખત જાહેરમાં દેખાયો અર્શદીપ


પંજાબ કિંગ્સના પેસ બોલર અર્શદીપ સિંહના ડેટિંગના અહેવાલો સાચા સાબિત થયા છે. અર્શદીપ સિંહ હાલમાં ચંડીગઢ ઍરપોર્ટ પર ટીમ સાથે ટ્રાવેલ કરવા દરમ્યાન મૉડલ સમરીન કૌર સાથે જોવા મળ્યો હતો. થોડા સમય પહેલાં અર્શદીપ સિંહે સ્નૅપચૅટ પર એક મહિલાનો હાથ પકડીને ફોટો શૅર કર્યો હતો. મહિલાના હાથ પર જે ટૅટૂ હતું એ સમરીન કૌરના હાથ જેવું જ હતું અને ત્યારથી જ બન્ને વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું છે એવા અહેવાલ આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK