Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગૅબામાં ચોથી અને પાંચમી સ્ટમ્પ-લાઇનને ટાર્ગેટ કરો

ગૅબામાં ચોથી અને પાંચમી સ્ટમ્પ-લાઇનને ટાર્ગેટ કરો

Published : 13 December, 2024 10:10 AM | IST | Brisbane
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમને મૅથ્યુ હેડને આપી સલાહ

મૅથ્યુ હેડન

મૅથ્યુ હેડન


ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર મૅથ્યુ હેડને બ્રિસબેનના ધ ગૅબા સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલાં ભારતીય ટીમને કેટલીક સલાહ આપી છે. તે કહે છે કે ‘જ્યારે પણ ભારતને બોલિંગ કરવાની તક મળે ત્યારે એણે ચોથી અને પાંચમી સ્ટમ્પ-લાઇન પર થોડો વધુ વિશ્વાસ કરવો જોઈએ અને સૌથી અગત્યનું બાઉન્સનો ઉપયોગ કરવાની જરૂર છે. બ્રિસબેનમાં ફાસ્ટ બોલિંગ યુનિટ માટે આ મહત્ત્વપૂર્ણ બાબત છે. ટેસ્ટ-મૅચમાં એક ઇનિંગ્સ માટે એક દિવસથી ઓછો સમય સ્વીકાર્ય નથી. પડકારજનક પરિસ્થિતિઓ હોય ત્યારે પણ ભારતે પ્રથમ બૅટિંગ કરવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2024 10:10 AM IST | Brisbane | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK