હૈદરાબાદ માટે આ પહેલાં ડેવિડ વૉર્નર ૨૦૧૫માં સતત ૬ મૅચમાં ટૉસ હાર્યો હતો. તેની કૅપ્ટન્સીમાં હૈદરાબાદની ટીમ ત્રણ મૅચ હારી હતી અને અંતિમ બે મૅચ સહિત ત્રણ મૅચ જીતી હતી.
ઈશાન કિશન
સનરાઇઝર્સ હૈદરાબાદનો કૅપ્ટન ઈશાન કિશન IPLના ઇતિહાસમાં કૅપ્ટન તરીકે પોતાની પહેલી સીઝનમાં ૬ ટૉસ હારનાર પ્રથમ કૅપ્ટન બન્યો છે. અગાઉનો રેકૉર્ડ ૨૦૧૬ની આવૃત્તિ દરમ્યાન પંજાબ કિંગ્સના કૅપ્ટન ડેવિડ મિલરના નામે હતો. તે કૅપ્ટન તરીકે પહેલી પાંચ મૅચમાં ટૉસ હાર્યો હતો. હૈદરાબાદ માટે આ પહેલાં ડેવિડ વૉર્નર ૨૦૧૫માં સતત ૬ મૅચમાં ટૉસ હાર્યો હતો. તેની કૅપ્ટન્સીમાં હૈદરાબાદની ટીમ ત્રણ મૅચ હારી હતી અને અંતિમ બે મૅચ સહિત ત્રણ મૅચ જીતી હતી.
