Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડની મેન્સ-વિમેન્સ ટીમો વચ્ચે આજથી ઇતિહાસનું દુર્લભ ડબલ હેડર રમાશે

સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડની મેન્સ-વિમેન્સ ટીમો વચ્ચે આજથી ઇતિહાસનું દુર્લભ ડબલ હેડર રમાશે

Published : 15 March, 2026 08:23 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક જ મેદાન પર સવારે અને બપોરે રમીને ૪ ટીમો ૧૦ દિવસમાં પાંચ મૅચ પૂરી કરશે

ડાબેથી સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વોલ્વાર્ટ, ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન મેલી કેર, ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર અને સાઉથ આફ્રિકાનો કૅપ્ટન કેશવ મહારાજ.

ડાબેથી સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વોલ્વાર્ટ, ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન મેલી કેર, ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર અને સાઉથ આફ્રિકાનો કૅપ્ટન કેશવ મહારાજ.


ન્યુ ઝીલૅન્ડમાં સાઉથ આફ્રિકાની મેન્સ અને વિમેન્સ ટીમ આજથી પાંચ-પાંચ મૅચની T20 સિરીઝ રમશે. આજથી ૧૦ દિવસ સુધી ક્રિકેટ-ઇતિહાસનું દુર્લભ ડબલ હેડર જોવા મળશે. બન્ને દેશોની ટીમો પાંચેય T20 મૅચની સિરીઝ એક જ દિવસે સવારે અને બપોરે રમીને પૂરી કરશે. આજે ૧૫ માર્ચે માઉન્ટ મૉન્ગનૂઈ, ૧૭ માર્ચે હૅમિલ્ટન, ૨૦ માર્ચે ઑકલૅન્ડ, બાવીસ માર્ચે વેલિંગ્ટન અને પચીસ માર્ચે ક્રાઇસ્ટચર્ચના મેદાન પર ભારતીય સમય અનુસાર સવારે ૭.૧૫ વાગ્યાથી વિમેન્સ અને ૧૧.૪૫ વાગ્યાથી મેન્સ T20 મૅચ રમાશે. 


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2026 08:23 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK