Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 રેકૉર્ડબ્રેક બનશે એવી આશા વ્યક્ત કરી જય શાહે

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 રેકૉર્ડબ્રેક બનશે એવી આશા વ્યક્ત કરી જય શાહે

Published : 08 June, 2026 02:43 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઇવેન્ટ લાખો ચાહકો અને વિશ્વભરના શ્રેષ્ઠ ખેલાડીઓને એકત્ર કરશે.

૧૨ ટીમની કૅપ્ટન્સ અને વર્લ્ડ કપની ટ્રોફી સાથે જય શાહ.

૧૨ ટીમની કૅપ્ટન્સ અને વર્લ્ડ કપની ટ્રોફી સાથે જય શાહ.


વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ગઈ કાલે ઇંગ્લૅન્ડમાં ૧૨ ટીમની કૅપ્ટન વચ્ચે કૅપ્ટન્સ કાર્નિવલ યોજાયો હતો. આ ઇવેન્ટમાં ટ્રોફી-ફોટોશૂટ અને રમૂજી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટને કારણે વૉર્મ-અપ મૅચ શેડ્યુલમાં આજે બ્રેક રાખવામાં આવ્યો હતો. કૅપ્ટન્સ કાર્નિવલમાં હાજર રહેલા ICCના ચૅરમૅન જય શાહે કહ્યું કે ‘અત્યાર સુધીના સૌથી મોટા ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે તમામ ૧૨ ટીમને શુભકામના. ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સનાં પ્રતિષ્ઠિત સ્ટેડિયમોમાં રેકોર્ડબ્રેક ભીડ અને મહિલા ઇવેન્ટ માટે અત્યાર સુધીના સૌથી મોટા વૈશ્વિક પ્રસારણ સાથે આ એક યાદગાર ટુર્નામેન્ટ હશે એવી આશા. આ ઇવેન્ટ લાખો ચાહકો અને વિશ્વભરના શ્રેષ્ઠ ખેલાડીઓને એકત્ર કરશે.’

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 02:43 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK