પ્લેયર ઑફ ધ સિરીઝ વરુણ ચક્રવર્તી
વિજેતા ભારતીય ટીમ
૨૦ ઓવરમાં ભારતે ખડકી દીધા પાંચ વિકેટે ૨૩૧ રન, હાર્દિક પંડ્યાએ પચીસ બૉલમાં ૬૩ અને તિલક વર્માએ બાવન બૉલમાં ૭૩ રન ઝૂડ્યા : સાઉથ આફ્રિકા ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૧ રન કરીને પરાસ્ત : પ્લેયર ઑફ ધ સિરીઝ વરુણ ચક્રવર્તી


