Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2027માં રમવું કે નહીં એનો નિર્ણય ડિસેમ્બરમાં લેશે ધોની

IPL 2027માં રમવું કે નહીં એનો નિર્ણય ડિસેમ્બરમાં લેશે ધોની

Published : 26 October, 2026 03:15 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહેન્દ્ર સિંહ ધોની ફિટનેસ સંબંધિત સમસ્યાઓને કારણે IPL 2026માં રમી શક્યો નહોતો. હાલમાં બૅન્ગલોરના એક કાર્યક્રમ દરમ્યાન ધોનીએ પોતાને જૂની વિન્ટેજ કાર ગણાવીને IPL 2027માં રમવાની સંભાવના વિશે મોટી અપડેટ આપી હતી. 

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની


મહેન્દ્ર સિંહ ધોની ફિટનેસ સંબંધિત સમસ્યાઓને કારણે IPL 2026માં રમી શક્યો નહોતો. હાલમાં બૅન્ગલોરના એક કાર્યક્રમ દરમ્યાન ધોનીએ પોતાને જૂની વિન્ટેજ કાર ગણાવીને IPL 2027માં રમવાની સંભાવના વિશે મોટી અપડેટ આપી હતી. 
મહેન્દ્ર સિંહ ધોની કહે છે, ‘મારે કેટલીક ફિટનેસ ટેસ્ટ કરાવવી પડશે. મારે રિપોર્ટ્‍સ જોવા પડશે અને ત્યાર બાદ ડિસેમ્બર પહેલાં નક્કી કરવું પડશે કે હું વધુ એક સીઝન રમવા માટે પૂરતો ફિટ છું કે નહીં. જો હું ફિટ ન હોઉં તો એ સુનિશ્ચિત કરવું પડશે કે બધું યોગ્ય રીતે સંભાળવામાં આવે, જેથી આ જૂની વિન્ટેજ કાર રસ્તા પર સરળતાથી દોડતી રહી શકે.’


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 03:15 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK