Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડે પાંચ વન-ડે મૅચની સિરીઝમાં કૅરિબિયનો સામે ૨-૧થી લીડ મેળવી

ન્યુ ઝીલૅન્ડે પાંચ વન-ડે મૅચની સિરીઝમાં કૅરિબિયનો સામે ૨-૧થી લીડ મેળવી

Published : 18 July, 2026 12:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રીજી મૅચમાં ૧૪૧ રનનો ટાર્ગેટ ૬૩ બૉલ પહેલાં ચેઝ કરીને ૬ વિકેટે જીત્યા કિવીઓ, ન્યુ ઝીલૅન્ડે બીજી મૅચમાં પાંચ વિકેટ અને ત્રીજી મૅચમાં ૬ વિકેટની જીત સાથે ૨-૧થી સિરીઝમાં લીડ મેળવી લીધી છે. બાકીની બે મૅચ ૧૯ જુલાઈ અને ૨૨ જુલાઈએ રમાશે.

૧૦ ઓવરમાં બાવન આપીને ૪ વિકેટ લેનાર કિવી સ્પિનર જેડેન લેનૉક્સ બન્યો હતો પ્લેયર ઑફ ધ મૅચ.

૧૦ ઓવરમાં બાવન આપીને ૪ વિકેટ લેનાર કિવી સ્પિનર જેડેન લેનૉક્સ બન્યો હતો પ્લેયર ઑફ ધ મૅચ.


વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી વન-ડે મૅચ ૭ વિકેટે હાર્યા બાદ બૅક-ટુ-બૅક મૅચ જીતીને ન્યુ ઝીલૅન્ડે પાંચ વન-ડે મૅચની સિરીઝમાં શાનદાર કમબૅક કર્યું છે. ન્યુ ઝીલૅન્ડે બીજી મૅચમાં પાંચ વિકેટ અને ત્રીજી મૅચમાં ૬ વિકેટની જીત સાથે ૨-૧થી સિરીઝમાં લીડ મેળવી લીધી છે. બાકીની બે મૅચ ૧૯ જુલાઈ અને ૨૨ જુલાઈએ રમાશે.  
ત્રીજી વન-ડે મૅચમાં યજમાન વેસ્ટ ઇન્ડીઝે ૩૭. ૧ ઓવરમાં તમામ વિકેટ ૧૪૦ રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. જવાબમાં ન્યુ ઝીલૅન્ડે ૩૯. ૩ ઓવરમાં ૪ વિકેટના નુકસાન સાથે ૧૪૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.  સ્પિનર જેડેન લેનૉક્સ બીજી મૅચમાં પાંચ વિકેટ અને ત્રીજી મૅચમાં ચાર વિકેટ લઈને બૅક-ટુ-બૅક પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2026 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK